Trust Reg. No. 4020-A, 1958 (AAHTS1386G/25/17-18/T-1240/80G(5)Dated 31/10/2017)

Your Small Help Make World Better!

We help our society children to get their life better – make a donation to support our work.

About MCV Sangh

The organization was established in 1954. The organization was enrolled in 1958 in Gujarat Government. Kumar Hostel was started in the year 1989, consider the difficulties of students coming to Ahmedabad for study from another district and villages. There are currently 40 students in this hostel studying in higher education.

શ્રી મહાગુજરાત ચતુ: સંપ્રદાય શ્રી વૈષણવાચાર્ય સમાજ મધ્યસ્થ સંઘ, અમદાવાદ ની શરૂઆત ૧૯૫૪ માં કરવામાં આવી હતી. આ સંસ્થાની નોધણી ગુજરાત સરકાર માં ૧૯૫૮માં કરવામાં આવી હતી. ગુજરાત ના આંતરીક ગાંમડા અને નાના શહેરો માંથી ભણવા માટે અમદાવાદ આવતા વિધાર્થી રહેવાની અને ખાવા-પીવા માટે પડતી તકલીફ ધ્યાન પર આવતા, આ તકલીફ ને નિવારવા માટે કુમાર છાત્રાલય ની શરૂઆત ૧૯૮૯માં કરવામાં આવી હતી. જેમાં અત્યારે હાલ માં ૪૦ વિધાર્થીઓં આ કુમાર છાત્રાલય રહી ને ઉચ્ચવિદ્યાઅભ્યાસ નું શિક્ષણ લહી રહ્યા છે.

Increasing numbers of students coming to the study in the year 2002, 4 new rooms were constructed.

અભ્યાસ અર્થે આવનાર વિધાથીઓ સંખ્યા વધતા વરસ ૨૦૦૨ માં નવા ૪ રૂમનુ બાધકામ કરવામાં આવ્યુ.

In order to propagate the organization and spread the news of the society to the society, the publication of “Ramanandiy Vikas Gujarat” the society was also published in the year 1989.

સંસ્થાનો પ્રચાર અને સમાજના સમાચારોને સમાજ્બંધુ સુધી પહોચાડવાના હેતુથી સમાજનું મુખપત નુ પ્રકાશન પણ વરસ ૧૯૮૯ માં કરવામાં આવ્યુ.

In the Year 2008, a large cultural hall and party plot was buildup by the organization in the organization's space in Ahmedabad.

વરસ ૨૦૦૮ માં સંસ્થાધ્વારા સંસ્થાની જગ્યામાં વિશાળ સસ્સ્કૃતિ હોલ તથા પાર્ટીપ્લોટ બનાવવામાં આવ્યો.

With the cooperation of society, this organization has been running for the last 60 years with a transparent administration.

સમાજના સહકારથી આ સંસ્થા છેલ્લા ૬૦ વરસથી પારદશક વહીવટથી ચાલી રહી છે.

The students have managed to stay free and eat.

વિધાથીઓ ને નિશુલ્ક રહેવાની અને જમવાની વ્યવસ્થા કરેલ છે

Separately designed computer labs with internet and Wi-Fi facility for student.

વિધાથીઓ માટે અલગથી કોમ્પુટરલેબ   ઈંટેર્નેટ અને વાઈફાઈ ની સુવિધા સાથે બનાવવામાં આવેલ છે

Educational guidance seminars are organized on every year.

શૈક્ષણીક માગૅદશૅન સેમીનાર નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે

Know More

Donation

Making a donation is the ultimate sign of solidarity. Actions speak louder than words.

Fundrising

A fundraising is campaign whose primary purpose is to raise money for a charity or non-profit organization.

Volunteer

This connects you to other human beings as you are working toward a common goal.

Our Recent Activity

29
May

Academic Guidance Seminar - 2016

10
Dec

SnehMilan 2017

23
Nov

Blood Donation Camp - 2018